અમરેલી જિલ્લાના રાજુલામાં આવેલ મારુતિ ધામ નજીક આવેલ તળાવમાં કાલે ગુમ થયેલ એક વ્યક્તિ લાશ મળી આવી

તળાવમાં ગુમ થતાં રાજુલા પોલીસ અધિકારીઓ નો અને રાજુલા મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
તળાવમાં ગુમ થતાં રેશક્યુ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.


ગઈ કાલે બપોરે ૨ વાગ્યા થી ગુમ થતા સાંજે પોલીસ ને ઘરના સભ્યો દ્વારા જાણ કરતા પોલીસ અને વહીવટી તંત્ર હરકત માં આવ્યું હતું.

આ તકે જાણ થતા તાત્કાલીક પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી ની ટીમ તાત્કાલિક દોડી આવી હતી રાજુલા શહેર ભાજપ ઉપ પ્રમુખ રણછોડભાઈ મકવાણા. ભરતભાઈ બારૈયા. શિવાભાઈ શિયાળ. દેવાયતભાઈ શિયાળ. તેમજ રાજુલા પોલીસ તેમજ નગરપાલિકા. રાજુલા મામલતદાર સાહેબ. દોડી આવ્યા હતા અને શોધ ખોળ કરી હતી.ત્યારે આજે શોધખોળ બાદ ગુમ થનાર વિનોદભાઈ રાણાભાઇ પરમાર ઉ.મ 23 રાજુલા ના રહેવાસી ની મોડે સુધી મહેનત બાદ તેમની મૃત હાલત માં લાશ મળી આવી હતી.

Translate »
%d bloggers like this: