અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાંભલીયા ગામે ડુબી જવાથી આશાસ્પદ યુવાન નુ મોત

આજ રોજ તા 18/10/2020 રાજુલા તાલુકા ના ખાંભલીયા ગામે વાઘ લાભુભાઇ દડુભાઇ નુ પાણી ના તળાવ મા ડુબી જવાથી મોત થયેલ છે તેમને પોસ્ટમોટમ માટે રાજુલા સિવિલ હોસ્પીટલે ખસેડવામા આવેલ યુવાન ના મુત્યુ થી સમસ્ત આહીર સમાજ મા શોક માતમ છવાઈ ગયો હતો નાના એવા ખોબા જેવડા ગામ મા હજુ થોડા સમય પહેલા ગણેશ વિસર્જન વખતે પણ આજ ગામનો 22 વષૅ નો યુવાન નુ મોત નીપજેલ હતુ તેની શાહી હજી સુકાય નહી ત્યા આજે ફરીવાર ખાંભલીયા ગામ નો આહીર પરીવાર નો યુવાન વાઘ લાભુભાઇ દડુભાઇ.પોતા ના પશુ લઇ ને ચરાવવા ગયેલા હતા ખાંભલીયા ના લીલાપીર ની ધાર ના પાછળ ના ભાગ ના તળાવ મા ભેસુ ને બહાર કાઢવા જતા આ ગોવાળ પાણી મા ડુબતા તેમનુ ઘટના સ્થળે મોત નિપજેલ નાના એવા ગામ મા શોક છવાયો ગયો હતો

Translate »
%d bloggers like this: