રાજુલા કોંગ્રેસમાં ભડકો ધારાસભ્ય જૂથના 3 કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા
તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ મીઠાભાઈ લાખનોતરા પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ બળવંતભાઈ લાડુમોર ઉર્ફે બોઘાભાઈ તેમજ તાલુકા પંચાયત ના ચાલુ સદસ્ય કથડભાઈ લાખનોતરા ભાજપમાં જોડાયા.
પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી તેમજ પીઠા ભાઈ નકુમ ની ઉપસ્થિતિમાં ધારાસભ્યના ગઢમાં ગાબડું
ખેસ પહેરાવી આગેવાનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પૂર્વે થયો એક મોટો ભડકો