રાજુલા તાલુકા વાવેરા ગામે થી ચારોડીયા નો રસ્તો બિસ્માર હાલતમાં ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં

રાજુલા તાલુકા વાવેરા ગામ થી ચારોડીયા ગામ સુધી જતો રફ રસ્તો બિસ્માર હાલતમાં છે ત્યારે ખેડૂતો ને પુરતી મુશ્કેલી પડી રહી છે જ્યારે કે ખેતરમાં ખાતર કે અન્ય સીઝ વસ્તુ લઈ જવા માટે પુરતી મુશ્કેલી નો સામનો કરવો પડે છે

માલઢોર તેમજ ટુવહીલ ગાડી તેમજ ટેકટર કે સાલી ને પણ જય શક્તા નથી તો દરેક ખેડૂતો નુ કહેવું છે કે વાવેરા ગ્રામ પંચાયત દ્વારા હમને કોઈપણ જગ્યાએ થી માટી લેવાની પરમિટ આપે તો હમે ખેડૂતો હમારા વાહનો થી માટી લયને રસ્તો સારો કરી નાખએ કાઈમી માટે ખેડૂતો ના વાહનો રસ્તા મા ફસાયેલા હોય છે ત્યારે આજ બાજુ ના ખેડૂતો ભેગાં મળીને વાહનો ને બહાર કાઢે છે જો વાવેરા સરપંચ માટી માટે ની રોયલ્ટી નહીં આપે તો વાવેરા ગામના દરેક ખેડૂતો રાજુલા મામલતદાર સાહેબ આવેદનપત્ર આપશે.

Translate »
%d bloggers like this: