અમરેલી જિલ્લાના રાજુલા પંથકના કોસ્ટલ બેલ્ટમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી ખનીજચોરી ધાતરવડી નદી માંથી બેફામ રેતીચોરી નો વિડીયો થયો વાયરલ..
રાજુલા પંથકમાં છેલ્લા એક દોઢ વર્ષ થી ખનીજ ચોરી થઈ રહી છે …
રાજુલાના ધારેશ્વર હિંડોરણા તેમજ વડલી અને માંડરડી સહિતના વિસ્તારોમાં થઇ રહી છે બેફામ રેતી ચોરી…..
ધોળા દિવસે નેશનલ હાઈવેની બાજુમાંથી જ લઈ જવાઈ રહી છે ટ્રક અને ટ્રેકટર મોઢે રેતી….
કોની રહેમ દૃષ્ટિ નીચી થઇ રહી છે ખનીજ ચોરી….
રાજુલા પંથકમાં કાળી રેતી નો કારોબાર થઈ રહ્યો ધમધમતો અમરેલી પોલીસ અધિક્ષક એસ.પી સાહેબ દ્વારા જાત નિરીક્ષણ કરવામાં આવે તો મોટા ખુલાસા થઈ શકે
રાજુલા પંથકમાં રાજુલા પોલીસ અધિકારીઓનો નથી રહ્યો કોઈ ડર અહીંના જ માથાભારે શકશો કરી રહ્યા છે બેફામ ખનીજચોરી….
ખનીજ ચોરીની વાહનોની તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસા થઈ શકે છે એક જ નંબર પ્લેટ ને બે બે વાહનો ચાલતા હોવાના સરસાઈ રહ્યું છે.