મહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી

રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની 70 મી વર્ષગાંઠ નિમિત્તે સ્વચ્છતા અભિયાન ની સાથે સાથે ગરીબી વિસ્તારના બાળકો ને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું હતું,તેમજ હેમાંગ ત્રિવેદી અને જાગૃતિબેન ને શ્રેષ્ઠ શિક્ષણ અવોર્ડ પ્રાપ્ત કરવા બદલ શલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું


સમગ્ર કાર્યક્રમ માં રાજુલા તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ બલદાણીયા તથા રાજુલા ઉપપ્રમુખ કેતનભાઈ દવે તથા ઉપપ્રમુખ રાજુલા શહેર હિરેનભાઈ વાળા (પ્રજાપતિ) તથા ઉપપ્રમુખ રાજુલા શહેર લાલજીભાઈ તથા ભુપતભાઈ, વિ

હરેશભાઈ, સંજયભાઈ, કાર્તિકભાઈ, મુકેશભાઈ,રાજુલા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ધારાબેન ધુધળવા તથા મહામંત્રી પ્રવિણાબેન ,કાજલ.બારૈયા પ્રમુખ મહિલા મોરચા રાજુલા શહેર તથા વીણાબેન તથા દયાબેન, જાગૃતિબેન તથા ગીતાબેન, તથા મિત્તલબેન વિગેરે હોદેદારોએ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો.


સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રીય અધ્યક્ષ ઉષાબેન પટેલ,ઉપાધ્યક્ષ ભરતભાઇ ખુમાણ, પ્રદેશ અધ્યક્ષ મેહુલભાઈ દેસાઈ,ઉપાધ્યક્ષ ધીરુભાઈ વાળા,તેમજ અને રેખાબેન પરમાર તેમજ અમરેલી જિલ્લા પ્રમુખ અજયભાઈ પંડ્યા ના માર્ગદર્શન અને પ્રેરણા મુજબ યોજવા માં આવેલ હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાજલ બારૈયાએ કર્યું હતું

Translate »
%d bloggers like this: