અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં સતત એક દોઢ વર્ષ થી ખનીજ ચોરી થઈ રહી છે

રાજુલાના ધારેશ્વર હિંડોરણા તેમજ વડલી અને માંડરડી સહિતના વિસ્તારોમાં થઇ રહી છે બેફામ રેતી ચોરી…
ધોળા દિવસે નેશનલ હાઈવેની બાજુમાંથી જ લઈ જવાઈ રહી છે ટ્રક અને ટ્રેકટર મોઢે રેતી….

કોની રહેમ દૃષ્ટિ નીચી થઇ રહી છે ખનીજ ચોરી….


એક રેતીના ટ્રેક્ટરના ગરીબ લોકો પાસેથી લેવાઈ રહ્યા છે 4000 થી 4500 અને એક ટ્રક રેતીના લેવાઈ રહ્યા છે 7000 થી 7500
બેફામ થઇ રહી છે અહીંના વિસ્તારોમાં ખનીજ ચોરી.

Translate »
%d bloggers like this: