અમરેલી જિલ્લાના રાજુલા,જાફરાબાદ.ખાંભા 98 વિધાનસભા સીટ પર વધુમાં વધુ કોળી સમાજ ને ટિકિટ ફાળવવાની માંગ કરતા વિક્રમભાઈ સાંખટ

98 વિધાનસભા રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકા મા મોટા ભાગના મતદાર કોળી સમાજ ના છે તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ટુક સમયમાં ચુંટણી આવે છે તો બંને પક્ષો ને ખુલ્લી ચેતવણી આપી હતી કે વધુ મા વધુ કોળી સમાજ ના ઉમેદવાર ને ટીકીટ આપવી નહીં તર કોળી સમાજ દ્વારા ત્રીજો મોરચો ઉભો કરવામાં આવશે જ્યારે સંગઠન ની રચના થતી હોય છે ત્યારે પણ કોળી સમાજ ને મહત્તમ નુ સ્થાન આપવામા આવતું નથી તો આ વખતે જો કોળી સમાજ ને વધુ મા વધુ ટીકીટ નહીં આપવામા આવે તો કોળી સમાજ ભાજપ અને કોંગ્રેસ બંને ને છેડો ફાડી નવો મોરચો ઉભો કરશે એવુ કોળી સમાજ અગ્રણી વિક્રમભાઈ સાખટ દ્વારા જણાવવમાં આવ્યું હતું

Translate »
%d bloggers like this: