નાંદોદ તાલુકાના ગાડેત આશ્રમશાળાના બાળકોને 120 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું. રાજપીપળા, 

નાંદોદ તાલુકાના ગાડેત આશ્રમશાળાના બાળકોને 120 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું.
રાજપીપળા,


રાજપીપળાના રબારી ફળિયા મા રહેતા હેમુબેન વસાવાના પિતા આ દુનિયામા નથી પરંતુ તેમના સ્વર્ગવાશી પિતાની આત્માને શાંતિ મળે તે માટે નાંદોદ તાલુકાના ગાડેત આશ્રમ શાળા અને નાનીમોવિ જેવા ગામમા 120 બાળકોને ભણતર કિટનુ વિતરણ કર્યુ તેમજ બાળકો ને હળવો નાસ્તો પણ કરાવ્યો હતો.


ટાઇગર ગ્રુપ નર્મદાની મહિલા વિંગમા કામ કરતી હેમુબેને પોતાના પિતાની સહમતિ લઈને લોક્સેવા મા જોડાયેલ હેમુબેન પોતાના જન્મદિવસ નિમિતે વ્યર્થ પાર્ટીઓ કરવાને બદલે લોક્સેવાનુ કાર્ય કરવાનુ પસંદ કર્યુ હતું. અને પોતાના પિતા હયાત નથી છતા પણ તેમણે એક દિકરાની જેમ પોતાના પિતાની આત્માને શાંતિ મળે તે માટે પુણ્ય કાર્ય મા સહભાગી થવાનુ પસંદ કર્યુ હતુ

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: