શહેરાવ અને આજુબાજુના ગામોમાં પણ બેટમાં ફેરવાતા. એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે હોળી નો ઉપયોગ. ગામની 80% ખેતી પાણીમાં તરબોળ થઈ ગઈ છે.

શહેરાવ અને આજુબાજુના ગામોમાં પણ બેટમાં ફેરવાતા. એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે હોળી નો ઉપયોગ. ગામની 80% ખેતી પાણીમાં તરબોળ થઈ ગઈ છે.

શહેરાવ ગામમાં 2500 થી 3000 લોકોની વસ્તી છે. તમામ લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ગામની આજુબાજુના ગામો પણ બેટમાં ફેરવાતા એક ગામથી બીજા ગામમાં જવા કે આવશ્યક સેવાઓ માટે આરોગ્યની સેવાઓ માટે બોટના સહારે ગ્રામજનો બહાર જઈ રહ્યા છે. આજે આ ગામો બેટમાં ફેરવાયા અને છ દિવસ થયા. ગામની 80% ખેતી પાણીમાં તરબોળ થઈ ગઈ છે. નર્મદા બંધમાંથી પાણી ઓછું થાય અને પાણી ઓસરે તો વાહન વ્યવહાર ચાલુ થાય એમ સ્થાનિક લોકોની માંગ કરી રહ્યા છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: