કોરોનાના વધતા જતા કેસોને અટકાવવા સેલંબા ગામમાં તા.૧૪થી .૨૪/૦૭/૨૦ સુધીસેલંબા ગામનો માર્કેટ બજાર સવારે 9 થી બપોરે ૨ સુધીજ ખુલ્લા રાખવા વેપારીઓનો નિર્ણય

બપોરે ૨ પછી સ્વૈચ્છીક રીતે તમામ ગામ, બજાર બંધ રાખવાનો લેવાયો નિર્ણય

સાગબારા ખાતે મામલતદારનીકચેરીમાં
વેપારીઓ તથા ગ્રામજનો તથાસેલંબા પંચાયતના સરપંચશ તથા તલાટી કમ મંત્રીની હાજરીમાં
મિટિંગમા લેવાયો નિર્ણય

રાજપીપલા તા 13

સેલમ્બા વિસ્તાર મ કોરોના પોઝિટિવ કેસ વધતા જતા હોય તેને રોકવા સેલંબા ગામમાં તા.૧૪/૦૭/૨૦૨૦ મંગળવારથી તા.૨૪/૦૭/૨૦૨૦ શુક્રવાર સુધીસેલંબા ગામનો માર્કેટ બજાર સવારે 9 થી બપોરે ૨ સુધી ખુલ્લુ રાખી બપોરે ૨ થી સ્વૈચ્છીક રીતે તમામ ગામ, બજાર બંધ રાખવાનોઅનાજ, કિરાણા વેપારી મંડળ,સેલંબા દ્વારા
નિર્ણય લેવાયો છે

સાગબારા ખાતે મામલતદારની કચેરીમાં કોરોના વાયરસની વધતી જતી મારામારી
ને ધ્યાનમાં રાખીઆજે સેલંબાના તમામ નાના મોટા વેપારીઓ તથા ગ્રામજનો તથાસેલંબા પંચાયતના સરપંચશ તથા તલાટી કમ મંત્રીની હાજરીમાં
મિટિંગ મળી હતી . જેમા વેપારી બંધુઓએ સ્વૈચ્છિકરીતે નિર્ણય લિધો હતો .
જે મુજબ સેલંબા
ગામમાં તા.14થી .૨૪/૦૭/૨૦૨૦ સુધી
સેલંબા ગામનો માર્કેટબપોરે બે વાગ્યા પછી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો બપોરે ૨:૦૦ કલાકે થી સ્વૈચ્છીક રીતે તમામ ગામ, બજાર બંધ રહેશે.
જેનુ પાલન કરવાસૌને અપીલ કરાઈ છે
જેમા દુધ ડેરી અને મેડીકલ સ્વઃ ઈચ્છાએ ખુલી રહેશે.
આ નિર્ણય ફક્ત ઉપર ૧૧ દિવસ પુરતો જ છે.
ત્યાર પછી કોરોના વાયરસની મારામારી ને ધ્યાને લઈ આગળ વધારમાં આવશેએમ અનાજ, કિરાણા વેપારી મંડળ,સેલંબાએ જણાવ્યુ છે
gf

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: