સાંજે ફરી એકવાર ગાજવીજ સાથે વરસાદતૂટી પડ્યો હતો

નર્મદા બ્રેકિંગ :
રાજપીપલામા વરસાદ
રાજપીપલા તા 14

રાજપીપલામા આજે
સાંજે ફરી એકવાર ગાજવીજ સાથે વરસાદતૂટી પડ્યો હતો .અને ભારે વરસાદ તૂટી પાડતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમા પાણી ભરાયા હતા .નગરના મોટાભાગ ના રસ્તાઓ ગલીઓમા પાણી ભરાઈ રસ્તાઓ નદી પટમા ફેરવાઈ ગયા હતા . રાજપીપલા મા બે દિવસથી ભારે વરસાદપડી રહયો છે . રાજપીપલા અને આજુબાજુ ના પંથકમા ખેતીલાયક વરસાદથી ખેડૂતો મા આનંદની લાગણી


તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: