રાજપીપળા પ્રશાંત ફાર્મસી દ્વારા છેલ્લા એક સપ્તાહ થી દરરોજ 120 લિટર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ.

રાજપીપળા પ્રશાંત ફાર્મસી દ્વારા છેલ્લા એક સપ્તાહ થી દરરોજ 120 લિટર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ.

રાજપીપળાના પ્રશાંત ફાર્મસીના માલિક પ્રહલાદભાઈ અગ્રવાલ તરફથી રાજપીપળામાં છેલ્લા એક સપ્તાહથી વિવિધ વિસ્તારના લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં દરરોજ 120 લિટર ઉકાળો બનાવી રાજપીપળામાં જુદી-જુદી સાત જગ્યાએ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આવો આયુર્વેદિક ઉકાળા થી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધતી હોવાથી આ હિતકારક છે. જોકે લોકભીડમાં ભેગા ન થાય તેની કાળજી રાખવાની પણ માંગ થઇ છે.

 

Translate »
%d bloggers like this: