ગુજરાત સરકાર દ્વારા ઇ-ગુજકોપ પ્રોજેક્ટ-ઓનલાઈન કામગીરી મા જસદણ પોલીસ સ્ટેશન ના વર્ષાબેન જતાપરા સમગ્ર જીલ્લા પ્રથમ

ગુજરાત સરકાર દ્વારા ઇ-ગુજકોપ પ્રોજેક્ટ-અંતગર્ત”નવેમ્બર-2019″
માસ માં અત્રે જિલ્લા ની ઇ-ગુજકોપ
ઓનલાઈન કામગીરી મા જસદણ
પોલીસ સ્ટેશન નો રાજકોટ ગ્રામ્ય
જીલ્લા ના તમામ પોલીસ સ્ટેશન માં
પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો..

જસદણ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા અર્નામ મહિલા લોકરક્ષક વર્ષાબેન જે જતાપરા જેમણે ગુજરાત સરકાર દ્વારા જે ઇ-ગુજકોપ પ્રોજેક્ટ ઓનલાઈન કામગીરી છે તેમા રાજકોટ જીલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો

આજ રોજ રાજકોટ રુરલ એસ-પી કચેરી ખાતે સન્માન-પત્ર તેમજ પ્ર-શસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું.

જેમા

જસદણ પોલીસ સ્ટેશન-વર્ષાબેન જે
જતાપરા-અર્નામ મહિલા લોકરક્ષક

જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન સુરભીબેન
એન મકવાણા-અર્નામ મહિલા લોકરક્ષક

આટકોટ પોલીસ સ્ટેશન ના ગુણવંતભાઈ
કે વાલાણી-અર્નામ હેઙ-કોસ્ટેબલ

વીંછીયા પોલીસ સ્ટેશન ના મેઘનાબેન એન
ચુડાસમા અર્નામ મહિલા લોકરક્ષક

તેમજ

વિરપુર પોલીસ સ્ટેશન ના જયેશભાઈ
એમ ચાવઙા અર્નામ લોકરક્ષક

નુ સન્માન કરવામાં આવ્યું હતું જેમા
રાજકોટ રુરલ એસ-પી-બલરામ મીણાસર
તેમજ ઙી-વાય-એસ-પી તેમજ પોલીસ
ઈન્સ્પેક્ટર તેમજ પોલીસ સબ ઈન્સ્પેક્ટર
હાજર રહ્યા હતા..

Translate »
%d bloggers like this: