રાજકોટ રીંગ રોડ પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

રીંગ રોડ પર અકસ્માતમાં એકવ્યક્તિનું

મોત મોરબી ચોકડી થી સોખડા તરફ
જતા રીંગ રોડ પર અકસ્માત

ખરાબ થઈ ગયેલા રોડના કારણે
સર્જાયો અકસ્માત

ટ્રક ચાલક ખાડાની સાઈડમાં પોતાનો
ટ્રક લઈ જતા સ્ટેરીંગ પરનો કાબુ


ગુમાવતા ટ્રક ફુટપાળી ટપીને સામેના
રોડ પર જવાનાં કારણે સર્જાયો
અકસ્માત

અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટનાસ્થળે
મોત નીપજ્યું

ટ્રક નંબર GJ/10/TT/3494

 

 

Translate »
%d bloggers like this: