રાજકોટના કાગદડી ગામની બાજુમાં આવેલા રાજકોટ ટંકારા રોડ ઊપર યુવાનની હત્યા કરાયેલી લાશ મળી

રાજકોટના કાગદડી ગામની બાજુમાં
આવેલા રાજકોટ ટંકારા રોડ ઉપર
ખોડીયાર માતાજીના મંદિરની સામેના
ભાગે જતાં કાચા રસ્તા ઉપર રાજકોટ
ના યુવાનની હત્યા કરાયેલી લાશ મળી

મૃતક યુવાન દૂધસાગર રોડ પર રહેતો
ઈકબાલ બાબુભાઈ માજોઠી હોવાની
વિગતો બહાર આવી રહી છે.

કુવાડવા પોલીસ દ્વારા તપાસ શરૂ.

Translate »
%d bloggers like this: