રાજકોટ બાળકી અપહરણ અને દુષ્કર્મ નો મામલો

 

ગત રાત્રે બાળકીનું અપહરણ કરવામાં
આવ્યું હતું

ગણતરીની કલાકોમાં પોલીસે આરોપી
બાબુભાઇ બાંભવાની ધરપકડ કરી છે

આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
ભૂતકાળમાં બાઇક ચોરી સહિત 7
જેટલા ગુનામા પોલીસ ચોપડે ચડી
ચુક્યો છે

Translate »
%d bloggers like this: