રાજકોટના ભોમેશ્વર વિસ્તાર માંથી 8 વર્સીય બાળકીના અપહરણનો મામલો

 

ગાંધીગ્રામ પોલીસે આરોપી શોધવા કરી
હતી નાકાબંધી

રાજકોટ DCP મનોહરસિંહ જાડેજા
સાહેબે રૈયા ગામ પાસેથી બાળકીની
ભાળ મેળવી પોલીસ સ્ટેશન લાવ્યા

રાજકોટ શહેર ની પોલીસ ને
લાખ- લાખ સલામ….

ડી.સી.પી.મનોહરસિંહ જાડેજા ની
વ્યુહ રચના એ સફળ આપરેશન પાર
પડ્યુ

Translate »
%d bloggers like this: