સમસ્ત ગુજરાત રાજ્યના ઔદ્યોગિક તાલીમ સંસ્થાનાં તાલીમી કર્મચારી મંડળના ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ એવા તેજસભાઈ કિન્ડરખેડીયાનો આજે જન્મદિવસ

સમસ્ત ગુજરાત રાજ્યના ઔદ્યોગિક તાલીમ સંસ્થાનાં તાલીમી કર્મચારી મંડળના ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ એવા તેજસભાઈ કિન્ડરખેડીયાનો આજે જન્મદિવસ.

 

હાલ તેઓ રાજકોટ આઈટીઆઈ ખાતે ઇન્સ્ટ્રક્ટરની ફરજ બજાવે છે. અગાઉ તેમણે ઝોનલ બોડીમાં પણ ઉત્તમ કામગીરી કરી હતી. જેમણે આઈટીઆઈ કર્મચારીઓના હિતના વિવિધ પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂઆત કરી અને યોગ્ય નિરાકરણો લાવેલ છે.. તેઓએ ફરજ પ્રત્યે નિષ્ઠા, પ્રામાણિકતા, સંગઠન નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. તે આમજ ઉત્તરોત્તર પ્રગતી કરે એવી અમારી Live crime News ચેનલ વતી શુભેચ્છાઓ.

Translate »
%d bloggers like this: