રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના સામેના અટકાયતી પગલાં લેવાના ભાગ રૂપે મનપા દ્વારા વિવિધ કામગીરી થઈ રહી છે ત્યારે આજે મનપા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ડિસઇન્ફેક્શન મશીન ચાલુ કરવામાં આવેલ

મનપા ખાતે આવતા સ્ટાફ અને અન્ય લોકો આ મશીનમાં થોડી પળો ઉભા રહી ડિસઇન્ફેકટ થઈ શકે છે. આજે માન. મેયર શ્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મૅયર શ્રી અશ્વિનભાઈ મોલિયા,

શાસક પક્ષના નેતા શ્રી દલસુખભાઈ જાગણી, ઉપરાંત મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. આ મશીનમાં હાઈડ્રોજન પેરોકસાઈડ લિકવિડનો ઉપયોગ થાય છે.

Translate »
%d bloggers like this: