આજ રોજ પોલીસ હેડ કવાર્ટર ના ગ્રાઉન્ડ માં ફાઇનલ મેચ રમાયેલ

રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબ
દ્વારા અલગ અલગ ટીમો બનાવી તેમની
વચ્ચે ક્રિકેટ મેચ નું આયોજન કરાયું હતું

તેની ફાયનલ મેચ ઝોન ૧ ટીમ જેના કેપ્ટન
વી.કે.ગઢવી તથા ક્રાઇમ બ્રાન્ચ જેના કેપ્ટન
એચ.એમ.ગઢવી હતા અને મેચમાંરસાકસી બાદ

એચ.એમ.ગઢવી સાહેબ


ની ક્રાઇમ બ્રાન્ચે ની ટીમ વિજેતા બની
હતી

Translate »
%d bloggers like this: