રાજકોટના અક્ષરમાર્ગ પર આવેલ ફાસ્ટફૂડ ની દુકાનમાં લાગી આગ

સોનલ ફાસ્ટફૂડ માં લાગી આગ આગ લાગતાની સાથે ફાયર વિભાગને કરવામાં આવી જાણ
ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવામાં

આવ્યો આગ લાગવાનું કારણ અકબંધ

રસોઙા માં આવેલ ચીમની માં આગ લાગી હોવાનું

આવ્યું સામે

Translate »
%d bloggers like this: