આજરોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તેમજ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી *ખુર્શીદ અહેમદ સાહેબ* તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 *શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ* ની સૂચનાથી પ્રોહીબીશન ની બદી નેસ્તનાબૂદ કરવા મેગા ઙ્રાઈવ નુ આયોજન કરવામાં આવ્યું

આજરોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તેમજ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી *ખુર્શીદ અહેમદ સાહેબ* તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 *શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ* ની સૂચનાથી પ્રોહીબીશન ની બદી નેસ્તનાબૂદ કરવા માટે તથા શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા આજરોજ પ્ર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમા મદદનીશ પોલીસ કમિશનર *શ્રી પી.કે દીયોરા સાહેબ* ની અધ્યક્ષતામાં


*પ્ર-નગર પોલીસ ટીમ* દ્વારા મેગા ટ્રાફિક ડ્રાઇવ તથા શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા પ્રોહી અંગેની ડ્રાઇવ નું આયોજન કરી આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને કાયદા નું ભાન કરાવવા મેગા ડ્રાઇવનું આયોજન કરેલ આ ડ્રાઇવ દરમિયાન *એમ. વી એકટ કલમ ૨૦૭ મુજબ ૧૦ રીક્ષા ડિટેન કરેલ છે* તથા *ડ્રંક એંડ ડ્રાઇવ ના 1 કેસ એમ વી એકટ કલમ ૧૮૫ મુજબ* તથા *પીધેલ નો 1 કેસ* અને *પ્રોહી કબજા નો 1 કેસ* કરવામાં આવેલ છે


તથા *ગાંધીગ્રામ પો.સ્ટે.ની પોલીસ ટીમ* ધ્વારા આજરોજ વાહન ચેકીંગ ની ડ્રાઈવ દરમિયાન

*11 રિક્ષા ડિટેઇન કરેલ છે.*

Translate »
%d bloggers like this: