શહેરના પોપટ-પરામાં હત્યા

હમીદાબેન નામના મહિલા પર સાંજે
હુમલા બાદ સારવારમાં મોત
ફોરેન્સિક પોસ્ટમોર્ટમની રાહ

બુટલેગર યાકુબ મુસા મોટાણી
તેની પત્ની અને સાળી વિરુદ્ધ મારમારી
નો ગુનો પ્ર.નગર પોલીસ મથકમાં સાંજે
દાખલ થયો હતો.

Translate »
%d bloggers like this: