રાજકોટ ભાવનગર હાઇવે પર બની દુર્ઘટના

બાઈક ચાલક યુવકને બચાવવા જતા LPG ભરેલ ટેન્કર પડ્યું ખીણમાં…

LPG ગેસ ભરેલ ટેન્કર ખીણમાં પડતા ડેપ્યુટી કલેકટર જસવંત જગોડા અને પોલીસ પહોંચી ઘટના સ્થળે…

સરધાર આસપાસના ત્રણ ગામોનો વીજ પુરવઠો કરાયો બંધ…

મોટી ઘટના ન સર્જાય તે માટે કલેકટર તંત્ર અને જિલ્લા પોલીસ ઘટના સ્થળ પર…

Translate »
%d bloggers like this: