આરોગ્ય કેન્દ્ર કુઢેલી દ્વારા વિશ્વ ક્રૃમિ નાશક દિવસ ની ઉજવણી

આરોગ્ય કેન્દ્ર કુઢેલી દ્વારા વિશ્વ ક્રૃમિ નાશક દિવસ ની ઉજવણી

તળાજા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુઢેલી દ્વારા વિશ્વ ક્રૃમિ નાશક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ દ્વારા બાળકોને કૃમિ થી બચવા અંગે ની માહિતી આપી કૃમિ નાશક ગોળી પિવરાવવા માં આવી હતી

તસ્વીર :- પંકજ રાઠોડ તળાજા

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો

Translate »
%d bloggers like this: