શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓ ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલની આસપાસ ઊભા રહેવા પર પ્રતિબંધ

શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓ ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલની આસપાસ ઊભા રહેવા પર પ્રતિબંધ

શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓ ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલની આસપાસ ઊભા રહેવા પર પ્રતિબંધ
વડોદરા તા.૧૪ ઓગષ્ટ, ૨૦૧૯ (બુધવાર) વડોદરા શહેર પોલીસ કમિશનરે શહેરી વિસ્તારમાં આવેલ સ્કૂલ/ કોલેજ/ટયુશન કલાસીસ તથા મહિલા હોસ્ટેલની આસપાસના ૫૦ મીટર સુધીના જાહેર માર્ગ ઉપર કોઇપણ પુરૂષ/પુરૂષોએ વ્યાજબી કારણ વગર વાહન સાથે અથવા વાહન વગર ઊભા રહેવા કે બેસવા ઉપર એક જાહેરનામા દ્વારા તા.૦૧/૧૦/૨૦૧૯ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Translate »
%d bloggers like this: