ભાવનગર શહેરમાં પ્રિયંકા રેડ્ડી ના આત્માને શાંતિ માટે ભાવેણા વાસીઓએ મોંન પાળી શ્રદ્ધાંજલિ આપી

ભાવનગર શહેરમાં પ્રિયંકા રેડ્ડી ના આત્માને શાંતિ માટે ભાવેણા વાસીઓએ મોંન પાળી શ્રદ્ધાંજલિ આપી


ભાવનગર શહેર માં આજે તારીખ 3/12/2019 અને મંગળવાર ના રોજ આખા દેશ માં હાહાકાર મચાવનાર અને અત્યંત નિંદનીય રેપ અને મર્ડર ના બનાવ ને વખોડવા માટે અને પ્રિયંકા રેડ્ડી ના આત્મા ને શાંતિ મળે એ માટે શિવાજી સર્કલ ખાતે અર્જુનજીમ પરિવાર, બંન્નાગ્રુપ પરિવાર અને કૉંગ્રેસના યુવા નેતા લાલભા ગોહિલ (નવાણિયા), અમિતભાઇ થાવરાણી, જયદેવસિંહ ગોહિલ (કુકડ), સંજયભાઈ મિસ્ત્રી, કશ્યપભાઈ પટેલ, કિશનભાઈ દુબલ, હર્ષદિપભાઈ અને કમલેશભાઈ ચંદાણી (સિંધીસેના ગુજરાત અધ્યક્ષ) દ્વારા પુષ્પાંજલિ આપી શ્રદ્ધાંજલિ આપી અને 2 મિનિટ નું મૌન પાળવા માં આવ્યું હતું

ત્યાર બાદ આરોપી ના ફોટા વાળા બેનર સળગાવી વિરોધ પ્રદર્શન કરી

આરોપી ને ફાંસી ની સજા ની માંગ કરી હતી ૐ શાંતિ શાંતિ શાંતિ

તસ્વીર પી.ડી ડાભી તળાજા – ભાવનગર

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલઆઈકોન પર ક્લિક કરો અને નોટિફિકેશન ઓન કરો

વિડીયો ન્યુઝ જોવા માટે અહીં ક્લિક કરો Click here

Translate »
%d bloggers like this: