આવતી કાલે પ્રાકૃતિક ખેતીમા રંગાશે પૂરો ભાવનગર જિલ્લો

🙏🏻આવતી કાલે પ્રાકૃતિક ખેતીમા રંગાશે પૂરો ભાવનગર જિલ્લો 🙏🏻


👉🏻આવતી કાલે કૃષિ મેળા માં ગાય આધારિત /પાલેકરજી પ્રાકૃતિક ખેતીના શૂર થી ગાંજી ઉઠશે પૂરો ભાવનગર જિલ્લો
👉🏻એ માટે કૃષિ વૈજ્ઞાનિકો ની સાથે વક્તા દરેક તાલુકામાં આપણા પ્રાકૃતિક ખેતી કરનાર કિસાન મિત્રો નીચે મુજબ છે
૧. તળાજા
👉🏻નરસંગભાઇ અને કનુભાઈ

૨.મહુવા
👉🏻જગદીશભાઈ અને દાદુભાઇ

૩.જેસર
👉🏻વનરાજસિંહ
૪.પાલીતાણા
👉🏻રામાદાદા
૫.ગારિયાધાર
👉🏻મનસુખભાઇ અને ઉમેશભાઈ

૬.શિહોર
👉🏻પરબતભાઇ પટેલ

૭.વલ્લભીપુર
👉🏻ભોપાભાઇ
૮.ભાવનગર
👉🏻તળશીભાઈ અને ભગવાનભાઇ
૯.ઘોઘા
👉🏻હરદેવસિંહ
૧૦.ઉમરાળા
👉🏻લાલજીભાઈ
👉🏻આ ઉપરાંત ગૌ વંશ આધારિત ખેતી બુક છે જેમાં સંપૂર્ણ પાલેકરજી ના પાંચ પાયાના સિદ્ધાંત અને અન્ય ગાય આધારિત ખેતી ની માહિતી આપેલ છે ત્યાં સ્ટોલ પરથી ફ્રી માં મળશે …
👉🏻 આપ સૌ પોત પોતાના તાલુકા મા જઈ લાભ લેશો
👉🏻દરેક તાલુકામાં પ્રાકૃતિક ખેતી ની ધૂણી ધખાવી બેઠેલા ઉપરોક્ત કિસાન મિત્રો ને ધન્યવાદ

અહેવાલ :- હરદેવસિંહ સરવૈયા જેસર

Translate »
%d bloggers like this: