પોલીસના સેવા સુરક્ષા શાંતિ મંત્રને ખરા અર્થમાં સાબિત કરતા મહિલા પી.એસ.આઈ એસ.એન સોનારા

ગર્વ છે આવા પોલીસ અધિકારી નું…..

પોલીસના સેવા સુરક્ષા શાંતિ મંત્રને ખરા અર્થમાં સાબિત કરતા મહિલા પી.એસ.આઈ એસ.એન સોનારા

પોલીસના સેવા સુરક્ષા શાંતિ મંત્રને ખરા અર્થમાં સાબિત કરતા મહિલા પી.એસ.આઈ એસ.એન સોનારા

આજ રોજ મહેસાણા જિલ્લા ના કડી તાલુકા મોં પંચાયત ની ચૂંટણી દરમ્યાન કડી પોલીસ સ્ટેશન ફરજ બજાવતા અને સૌરાષ્ટ્ર ના નવા સેવાભાવી પી.એસ.આઈ સોનારા મેડમ દ્વારા પોલીસ ના લોગો મોં દેખાતું સેવા/સુરક્ષા /શાંતિ ને આજે રૂબરૂ કેમેરા કેદ થયું.

આ મેડમ મહેસાણા જિલ્લાના બી ડીવીજન મોં પણ સારી કામગીરી બજાવી હાલ કડી પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડ ડી સ્ટાફ ખાતે મુકવામાં આવ્યા છે.

તસ્વીર :- સુનિલ બ્રહ્મભટ્ટ મહેસાણા

9428663536

આપની આસપાસ બનતા દરેક ન્યુઝ મેળવવા માટે બેલ આઈકન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઇલ પર

Translate »
%d bloggers like this: