જો તમે ખેડૂત છો તો આ પોસ્ટ જરૂર વાંચો પ્રધાન મંત્રી સમ્માન નિધિ યોજના હેઠળ નાના / સિમાંતામોટા તમામ ખેડુત ખાતેદારને વાર્ષિક રૂ . ૬૦૦૦ સહાય

જો તમે ખેડૂત છો તો આ પોસ્ટ જરૂર વાંચો પ્રધાન મંત્રી સમ્માન નિધિ યોજના હેઠળ નાના / સિમાંતામોટા તમામ ખેડુત ખાતેદારને વાર્ષિક રૂ . ૬૦૦૦ સહાય

ભારત સરકાર તરફથી પ્રધાન મંત્રી સમ્માન નિધિ યોજના હેઠળ નાના / સિમાંતામોટા તમામ ખેડુત ખાતેદારને વાર્ષિક રૂ . ૬૦૦૦ – ની સહાય ત્રણ સમાન હપ્તામાં ચૂકવવા ઠરાવેલ છે , જે અંતર્ગત સરકારશ્રી દ્વારા તબ્બકાવાર લાભાર્થીઓને સહાયના હપ્તા ચુકવણાની કામગીરી હાલ ચાલી રહેલ છે . જે લાભાર્થીઓના આધારકાર્ડ સીડીંગ કરાવેલ હશે તેમને જ આગામી હપ્તાની રકમ ચુકવવામાં આવનાર છે તે મુજબ આધારકાર્ડ સીડીંગ અને અન્ય બેકની વિગતમાં જે કોઇ સુધારા કરવા માટે સરકારશ્રી દ્વારા તા : ૩૦/૧૧/૨૦૧૯ સુધીની સમયમર્યાદા નક્કિ કરવામાં આવેલ છે . તો આ લાભાર્થીની વિગતમાં સુધારા કરવા માટે તાલુકા ક્ષાએ તાલુકા પંચાયત કચેરી ખાતે નિયત તારીખ મુજબ સુધારા કેમ્પનું આયોજન કરેલ છે . તોઆ સુધારા કેમ્પમાં જે કોઇ લાભાર્થીઓને બેંક એકાઉન્ટ નંબર , IFડ કોડ , કે આધાર કાર્ડ અપડેટ વગેરે કરવાના હોય તેમને આ સુધારા કેમ્પમાં લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે
તારીખ સમય નીચે પ્રમાણે છે

ભાવનગર તારીખ :- ૧૧-૧૧-૨૦૧૯ તાલુકા પંચાયત કચેરી સમય : ૧૦:૦૦ થી ૧૮:૦૦

વલ્લભીપુર તારીખ :- ૧૨-૧૧-૨૦૧૯ તાલુકા પંચાયત કચેરી , સમય: ૧૦:૦૦ થી ૧૮:૦૦

ઉમરાળા તારીખ :- ૧૩-૧૧-૨૦૧૯ તાલુકા પંચાયત કચેરી -સમય ૧૦:૦૦ થી ૧૮:૦૦

શિહોર તારીખ :- ૧૪-૧૧-૨૦૧૯ તાલુકા પંચાયત કચેરી સમય :- ૧૦:૦૦ થી ૧૮:૦૦

ગારીયાધાર તારીખ :- ૧૫-૧૧-૨૦૧૯ તાલુકા પંચાયત કચેરી સમય : ૧૦:૦૦ થી ૧૮:૦૦

તળાજા તારીખ ૧૬-૧૧-૨૦૧૯ તાલુકા પંચાયત કચેરી ૧૦:૦૦ થી સમય :- ૧૮:૦૦

મહુવા તારીખ :- ૧૮-૧૧-૨૦૧૯ તાલુકા પંચાયત કચેરી સમય : ૧૦:૦૦ થી ૧૮:૦૦

જેસર તારીખ :- ૧૯ – ૧૧ – ૨૦૧૯ તાલુકા પંચાયત કચેરી સમય ૧૦ : ૦૦ થી ૧૮ : ૦૦

ઘોઘા તારીખ ૨૦-૧૧-૨૦૧૯ તાલુકા પંચાયત કચેરી સમય : ૧૦:૦૦ થી ૧૮:૦૦

પાલીતાણા તારીખ ૨૧-૧૧-૨૦૧૯ તાલુકા પંચાયત કચેરી સમય : ૧૦:૦૦ થી ૧૮:૦૦

સિટી મામલતદાર કચેરી તારીખ ૨૨-૧૧-૨૦૧૯ ૧૧ ભાવનગર સિટી સમય ૧૦:૦૦ થી ૧૮:૦૦

આ કેમ્પમાં લાભાર્થીઓ લાભ લેવા અનુરોધ છે તેમજ નિયત કરેલ સમયે કેમ્પમાં જો અનિવાર્ય સંજોગ મુજબ લાભાર્થી હાજર રહી ન શકે તો તા.૫-૧૧-૨૦૧૯ થી ૨૭-૧૧-૨૦૧૯ સુધી જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત ખેતીવાડી કચેરી ખાતેથી સુધારો કરી આપવામાં આવશે . જેની ખાસ નોધ લેવી
(જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત ભાવનગર)

અહેવાલ :- પી.ડી ડાભી તળાજા

દરેક અપડેટ મેળવો તમારા મોબાઇલ પર નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો સત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર માત્રને માત્ર LIVE CRIME NEWS પર

Translate »
%d bloggers like this: