માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી

માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી ના જન્મદિવસે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ની સ્થાપના કરી ઉજવણી કરી

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ – સુરેન્દ્રનગર દ્વારા *માન.વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિતે* શ્રી શનિ મંદિર-વઢવાણ ખાતે *ભારત માતા અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા સ્થાપના* કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી અને svgryb ના વાલી ડૉ. અનિરુદ્ધસિંહ પઢીયાર, ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, પુર્વ ધારાસભ્યશ્રી વર્ષાબેન દોશી, શહેર ભાજપ પ્રમુખશ્રી વીરેન્દ્રભાઇ આચાર્ય, જિલ્લા સંયોજક ભવાનસિહ ટાંક, નગરપાલિકા ના પુર્વ પ્રમુખશ્રી વિપિનભાઇ ટોલીયા, ભાજપ ના પદાધિકારીઓ હંસાબેન ઉદેશા, સ્મિતાબેન રાવલ,જયદીપસિંહ ઝાલા, રાજભા ઝાલા, શૈલેષભાઇ વ્યાસ, જામાભાઈ ગરીયા, વાય.બી.રાણા, પૂનમબા સોલંકી, ચેતન કાલીયા, VHP ના

રાજુભાઈ હાલાણી, પી.સી.મહેતા, પ્રશાંતભાઇ, પવનસિંહ, અલ્કેશભાઈ આચાર્ય,કરશનભાઇ જાદવ સહીત ના આગેવાનો અને યુવા બોર્ડ ના સંયોજકો -યુવાનો ઉપસ્થિત રહી મૂર્તિ ની પૂજા કરી સ્થાપના કરવામા આવેલ તેમજ વડાપ્રધાન શ્રી ના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી પ્રસાદ વહેંચવા માં આવેલ.
આ મંદિર નિર્માણ ના કાર્યક્રમ ને સફળ બનાવવા વઢવાણ વિધાનસભા ના svgryb ના સંયોજકો હર્ષદભાઇ ગાંધી, હરેશભાઇ જાદવ, રવિરાજ ખેર, ભાવેશ ગઢવી, ધાર્મિક ઠાકર, અર્જુનસિંહ ડોડીયા એ જહેમત ઉઠાવેલ..

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા,
લીંબડી

Translate »
%d bloggers like this: