અરબ સાગર માં ઉદભવેલ લો પ્રેશર ને કારણે પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર એક નંબર નું સિગ્નલ લાગવાયું

અરબ સાગર માં ઉદભવેલ લો પ્રેશર ને કારણે પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર એક નંબર નું સિગ્નલ લાગવાયું

તારીખ 3 થી લઈ7 સુધી માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ દરિયો રફ બનવાના પગલે માછીમારો ને સાવચેત કરાયા

હાલ અમરેલી જિલ્લા ની કુલ 700 જેટલી બોટો દરિયા માં ચાર તારીખ બાદ વરસાદ ની આગાહી પણ મોસમ વિભાગ દ્વારા અપાઈ

Translate »
%d bloggers like this: