ભેગાળી ટાઢાવડ કુંઢેલી દેવળીયા ખેતીવાડી ના ગ્રાહકો ને અવીરત વીજ પૂરવઠાનો મળશે લાભ
ભેગાળી ટાઢાવડ કુંઢેલી દેવળીયા ખેતીવાડી ના ગ્રાહકો ને અવીરત વીજ પૂર્વઠાનો મળશે લાભ
ટીમાણા 66 કેવી સબ સ્ટેશન માંથી નીકળતા ઇલેવન 66 કેવી દાત્રડ ખેતીવાડી ફીડરના બે ભાગ કરી નવુ ખેતીવાડી ફીડર લાલાટીબા નું કામ આજે ચાલુ કરાવામાં આવ્યું હતું દાત્રડ ,ભેગાળી ,ટાઢાવડ ,કુંઢેલી,દેવળીયા,ખેતીવાડી ના ગ્રાહકો ને અવીરત વીજ પૂર્વઠાનો લાભ મળશે
આ ખાત મુર્હત કાર્યક્રમ મા તળાજા APMC ના નવ નિયુક્ત ચેરમેન શ્રીભીમજીભાઈ પંડ્યા તળાજા શહેર ભાજપ પ્રમુખ શ્રી પરેશભાઈ જાની નાયબ ડેપ્યુટી એન્જિનિયર જી બી પરમાર સાહેબ માજી સરપંચ જીતુભાઈ પનોત સરપંચ કે વી પંડ્યા સહીત હાજર રહ્યા હતા
તસ્વીર :- પી.ડી ડાભી તળાજા
અમારા દરેક ન્યુઝ મેળવવા માટે નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન મેળવો તમારા મોબાઈલ પર