પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ પોલીસ સ્ટેશનની શિવરાજ પુર રુલંર પોલીસ ચોકી ની હદમાં આવેલ જુની ભાટ ગામે થી મોટીસંખ્યામાં દારૂ જથ્થો મળ્યો

બ્રેકીંગ ન્યુઝ

પ્રેસનોટ

પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ પોલીસ સ્ટેશનની શિવરાજ પુર રુલંર પોલીસ ચોકી ની હદમાં આવેલ જુની ભાટ ગામે થી મોટીસંખ્યામાં દારૂ જથ્થો મળ્યો.

પાવાગઢ પોલીસ સ્ટેશનમાં આવેલ જુની ભાટ ગામે થી.રૂ.૪.૧૪.૦૦૦/નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડતી પાવાગઢ પોલીસ

ને મોટી સફળ તા
આજરોજ મહે.પંચમહાલ ગોધરા રેન્જ ડી.આઇ.જી.પીશ્રી એમ.એસ.ભરાડા સાહેબ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી.એચ.એ.રાઠોડ હાલોલ. વિભાગ હાલોલ તથા સકૅલ પો.ઈન્સપેકટર એમ.સી.સંગત્યાણી સાહેબનાઓના માગૅશૅન હેઠળ પ્રોહિ/જુગારના વધુમાં વધુ કેશો કરવાની સુચના આપેલી. અને હાલમાં પ્રોહિબિશન ડ્રાઈવર ચાલતી હોય પાવાગઢ પોલીસ સ્ટેશન. I/C પ્રો.સબ.ઇન્સ જે.એન.ગઢવી નાઓને મળેલી બાતમીના આધારે જુની ભાટ ગામનો વિપુલભાઇ નાગજીભાઈ રાઠવાનાઓએ મોટા પ્રમાણમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ઉતારેલ હોય તેમજ ધંધો કરતો હોય જે માહિતી આધારે પ્રો.સબ.ઈન્સ.જે.એન.ગઢવી તથા અ.હે.કો.વાસુદેવભાઇ કેસુરભાઈ બં.નં.૧૦૮૨ તથા અ.પો.કો સોમાભાઈ અજૅનુભાઈ બ.નં ૧૦૧૪.અ.હે.કો.કલ્પેશભાઈ અમરસિંહ બ.નં ૧૩૮૨ તથા અ.હે.કો નટવરસિંહ અમરસિંહ બ.નં ૧૦૧૩ તથા અ.હે.કો નીતીનકુમાર ગણપતસિંહ બ.નં ૧૧૪૧ તથા અ.હે.કો રાજેશકુમાર પ્રભુભાઈ બ.નં.૮૬૫ તથા અ.પો.કો બહાદુરભાઈ ચુનીયાભાઈ બ.નં ૦૬૦૨ તથા અ.પો.કો અશોકકુમાર નટવરસિંહ બ.નં ૫૦૪ તથા પંચો સાથે રેડ કરતાં અલગ અલગ બ્રાન્ડની બોટલો તથા બિયર નંગ ૨૧૬૦-કિ.રૂ.૪.૧૪.૦૦૦/નો જથ્થો આરોપીના ધર પાસે આવેલ એક ડેમની ઓડશીમાથી મળી આવતા પાવાગઢ પો.સ્ટે.પ્રોહિ. ગુ.ર.નં.૩૨૧/૧૯ પ્રોહિ કલમ ૬૫(ઈ)૬૫(એ) મુજબનો ગુન્હો રજીસ્ટ્ર કરી આરોપી ને પકડવાના ચક્રો ગતિમાન કરેલ છે

Translate »
%d bloggers like this: