આજ રોજ સદ્દભાવ યુવા વિકાસ ટ્રસ્ટ , કલ્યાણા આયોજિત પ્રથમ તેજસ્વી તારલાઓ, નવનિયુક્ત કર્મચારી, અને વય નિવ્રુત કર્મચારીઓ નો સન્માન સમારંભ તથા ચોપડા નોટબુક,બેગ સાથે તમામ શિક્ષણ લગતી સાધન સામગ્રી વિતરણ કાર્યકમ યોજાયો હતો.

આજ રોજ સદ્દભાવ યુવા વિકાસ ટ્રસ્ટ , કલ્યાણા આયોજિત પ્રથમ તેજસ્વી તારલાઓ, નવનિયુક્ત કર્મચારી, અને વય નિવ્રુત કર્મચારીઓ નો સન્માન સમારંભ તથા ચોપડા નોટબુક,બેગ સાથે તમામ શિક્ષણ લગતી સાધન સામગ્રી વિતરણ કાર્યકમ યોજાયો હતો.

જેમાં પરસોમતભાઇ ચૌહાણ,ખેંગાર ભાઈ ચૌહાણ,મહેશભાઈ ચૌહાણ સરપંચશ્રી,તુલસીભાઈ,પિયુષભાઈ જાદુગર,નરેન્દ્રભાઈ અશોકભાઈ,વિનોદભાઈ, સરદાર ભાઈ ,તેવા તમામ લોકો એ હાજરી આપી કાર્યકમ ની શોભા વધારી હતી.ત્યારે સમગ્ર કાર્યકમ નું આપી તથા કાર્યક્રમ અનુરૂપ સ્પીચ આપી મહેમાનો તથા દાતાશ્રી ઓ નું શાલ બુકે અને સન્માનપત્ર થી સન્માન કરવામા આવેલ. તેજસ્વી વિધ્યાર્થી ભાઈઓ બહેનો નું ટ્રોફી થી સન્માન કરવામાં આવેલ તથા તમામ વિધ્યાર્થી ઓ ને બેગ તથા ચોપડા વિતરણ કરવામાં આવેલ.

ખાસ મહેમાન તરીકે પિયુષભાઈ જાદુગર એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ સમારંભ ના મુખ્ય મહેમાનો અશોકભાઈ પરમાર નરેન્દ્રભાઈ પરમાર નવા સર્જન ટ્રસ્ટ પાટણ મહેશભાઈ ચૌહાણ વિનોદભાઇ શ્રીમાલી સરદારભાઈ પુરબીયા વિગેરે હાજર રહેલ કાર્યક્રમ નું સંચાલન કાલેડા પ્રા સ્કૂલ ના આચાર્ય પ્રવિણભાઇ પરમાર દ્વારા કરવામા આવેલ તમામ મહેમાનો દ્વારા શિક્ષણ મા વધુ મહત્વ આપવા અને બાલકો ને વધારે મા વધારે શિક્ષણ આપવા અનુરોધ કરેલ સદભાવ યુવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી આનંદભાઈ ચૌહાણ તથા સભ્યો ને નરેન્દ્રભાઈ એમ પરમાર દ્વારા બંધારણ ઘર અર્પણ કરવામા આવેલ આભારવિધિ બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ

રિપોર્ટર ઇમરાનખાન મોગલ.

Translate »
%d bloggers like this: