પાટણ સિટી એ ડીવી પોસ્ટે વિસ્તાર મા આવેલ બાવા હાજી રોડ થી અધારા દરવાજા તરફ આવતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની અલગ અલગ બ્રાંડ ની બોટલ તથા બીયર નંગ-243 કી.રૂ.27252 તથા એક મોસા કિંરૂ.25000 નું એમ કુલ કી.રૂ.52252- નો મુદામાલ પકડી પાડતી પાટણ એલ.સી.બી ટીમ

મે.પોલીસ અધિક્ષક શ્રી પાટણ અક્ષય રાજ (IPS)* નાઓએ આગમી દીવસોમાં દિવાળી આવનાર હોઈ તે અંતર્ગત પાટણ તેમજ પાટણ આજુબાજુ ના વિસ્તાર માં દારૂની હેરાફેરી/વેચાણ તેમજ જુગાર ની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ કરેલ સુચના આધારે *પો.ઈન્સ શ્રી કે.એમ.પ્રીયદર્શી* એલ.સીબી પાટણ નાઓ નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ શ્રી વાય.કે.ઝાલા સાહેબ નાઓના સાથે પાટણ એલ.સી.બી ટીમ ના *અ.હેડ.કોન્સ અમીતસિહ માનસિહ તથા અ.પો.કોન્સ નવાઝશરીફ ગુલામરસુલભાઈ તથા અ.પો.કો. ધવલકુમાર ભગવાનભાઈ તથા અ.પો.કો. વિનોદકુમાર પુનાભાઈ* વિગેરે પોલીસ સ્ટાફના માણસો પાટણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન *પો.સબ ઈન્સ વાય.કે.ઝાલા સાહેબ તથા અ.પો.કો. વિનોદકુમાર પુનાભાઈ* નાઓને મળેલ બાતમી

આધારે પંચો સાથે પ્રોહી વોચ કરતાં સદરી ઠાકોર વરસગજી ગિરધારજી રહે તાજપુર. તા.સરસ્વતી જી.પાટણ વાળાઓ પોતાના કબજા ભોગવટા ના મોસા.જીજે.24.એ.એચ.9528 ના ઉપર વિમલ પાન મસાલા ના કપડા ના થેલા મા અલગ અલગ બ્રાન્ડ ના પ્રોહી મુદામાલ લઈ આવતા પીછો કરી પકડી પાડેલ બાદ સદરી ઈસમ મુદામાલ કિયા થી લાવેલ અને કોને આપવા નો છે તે બાબતે ની હકીકત મેળવી પ્રોહી મુદામાલ આપનાર તથા પ્રોહી મુદામાલ ખરીદનાર બંને વિરૂધ્ધ મા તેમજ અન્ય છુપાવી રાખેલ તમામ મુદામાલ હસ્તગત કરી ભારતીય બનાવટ ની વિદેશી દારૂ ની અલગ અલગ બ્રાંડ ની બોટલ તથા ટીન બીયર કુલ નંગ-૨૪૩ કુલ કી.રૂ.૨૭૨૫૨/- તથા મોસા કી.રૂ. ૨૫૦૦૦/- નો એમ કુલ ૫૨૨૫૨/- નો મુદામાલ પોતાના મોસા ઉપર હેરફેર કરતો પકડાઈ ગયેલ હોઈ સદર તમામ મુદામાલ કબ્જે કરી સદરી ઈસમો વિરૂધ્ધ પાટણ સિટી એ ડીવી પો.સ્ટે.માં ગુનો રજી કરી આગળ ની વધુ તપાસ પાટણ સિટી એ ડીવી પોસ્ટે પોલીસ ને સોંપેલ છે.

Translate »
%d bloggers like this: