હીર પટેલે રક્તદાન કરી ને જન્મદિવસ ની ઉજવણી કરી

હીર પટેલે રક્તદાન કરી ને જન્મદિવસ ની ઉજવણી કરી

રોટરી ક્લબ પાટણ સંચાલિત સેવંતિલાલ કાનતિલાલ બ્લડબેંક ના ગત વર્ષ ના ચેરમેન પરેશભાઇ પટેલ ની સુપુત્રિ હીર દ્વારા જન્મદિવસ ની ઉજવણી કોરોના સંકટ વચ્ચે જરુરીઆત વાળા દર્દી ને મદદરુપ બનવા ના સંકલ્પ સાથે પ્રથમ વખત રક્તદાન કરી કરવામાં આવી હતી

તેની સાથે રાજ પટેલ દ્વારા પણ પ્રથમ વખત રક્તદાન કરી સમાજ સેવા નું ઉદાહરણ પુરુ પાડ્યું હતું આ પ્રસંગે રો બાબુભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જન્મદિવસની ઉજવણી રક્તદાન કરીને કરવી એ ખરેખર બિરદાવવાને પાત્ર છે અને સમાજના અન્ય લોકોએ પણ આમાંથી પ્રેરણા મેળવવી જોઈએ
આ પ્રસંગે રો.પરેશભાઇ પટેલ , રો બાબુભાઇ પ્રજાપતિ . રો અતુલભાઇ પટેલ દ્વારા ઉપસ્થિત રહી પ્રોત્સાહન આપી ચિ. હીર ને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવામા આવી હતી

રીપોટ ઇમરાનખાન મોગલ

Translate »
%d bloggers like this: