કોંગ્રેસ પાર્ટી એ પાટીદાર સમાજ ના બે યુવાન નેતાઓ ને સ્થાન આપ્યું ગુજરાત પ્રદેશ કાયૅકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલ અને પાટણ

કોંગ્રેસ પાર્ટી એ પાટીદાર સમાજ ના બે યુવાન નેતાઓ ને સ્થાન આપ્યું ગુજરાત પ્રદેશ કાયૅકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલ અને પાટણ

જિલ્લામાં મહામંત્રી તરીકે વિરલ ભાઈ ડી પટેલ ને પંસદગી કરતાં સમગ્ર પાટીદાર સમાજ માં ખુશી નો માહોલ જોવા મળ્યો અને વિરલ ભાઈ ગુજરાત પ્રદેશ યુવા સંગઠન ના મહામંત્રી પણ છે ગુજરાત પ્રદેશ યુવા સંગઠન સમગ્ર સમાજ દ્વારા ચલાતુ હોય વિરલ ભાઈ શૈક્ષણિક રીતે હોંશીયાર અને બાહોશ યુવા નેતા છે અને દરેક સમાજ ને સાથે રાખી ચાલતા હોય તમામ સમાજમાં ખુશી નો માહોલ જોવા મળ્યો
જેથી તમામ સમાજના યુવાનો એ પાટણ જિલ્લા ના પ્રમુખ શ્રી બાબુજી તથા પ્રદેશ અધ્યક્ષ અમિત ભાઇ ચાવડાનો આભાર વ્યકત કર્યા

રીપોટર ઇમરાનખાન મોગલ

Translate »
%d bloggers like this: