પાટણ જિલ્લા કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા પાટણ શહેર માં કોરોના ના વધતા કેસો ને ધ્યાન માં રાખી આયુર્વેદિક ઊકાળા નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું

પાટણ જિલ્લા કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા પાટણ શહેર માં કોરોના ના વધતા કેસો ને ધ્યાન માં રાખી આયુર્વેદિક ઊકાળા નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું

. આ ઉકાળા ના કારણે કોરોના જેવા વાયરસ થી પાટણ ની પ્રજા બચી શકે અને ચેપ ન લાગે તે હેતુ થી શહેર ના રાજકાવાડા વિસ્તાર માં આ ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યા માં લોકો એ લાભ લીધો હતો. આશરે 100 લીટર ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યૂ હતૂ આ સેવાકીય કાર્ય માં પાટણ જિલ્લા કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન ભૂરાભાઈ સૈયદ ની સાથે કાર્યકારી ચેરમેન અક્રમ ખાન પઠાણ,મહામંત્રી અબ્દુલ કાદિર કાદરી, યાસીન મીરઝા, ભરતભાઈ ભાટિયા ઉસ્માન ભાઈ સેખ ઝાકીર ભાઈ કુરેશી (જે કે ) યુસુફખાન બલોચ, દિનેશભાઈ ભીલ, જમાલ ભાઈ સોદાગર, ઈદ્રિશ શેખ (મેટ્રો), શરીફભાઈ પીરજાદા હાજર રહ્યા હતા.

રિપોર્ટર ઇમરાનખાન મોગલ

Translate »
%d bloggers like this: