રોટરી ક્લબ આદીપુર ની નવા વર્ષ ની પ્રથમ મિટીંગ દરમ્યાન પ્રો. ડો એમ ડી દવે નું તુલસી ના રોપા થી અભિવાદન કરવામાં આવ્યું હતું

રોટરી ક્લબ આદીપુર ની નવા વર્ષ ની પ્રથમ મિટીંગ દરમ્યાન પ્રો. ડો એમ ડી દવે નું તુલસી ના રોપા થી અભિવાદન કરવામાં આવ્યું હતું

લોકડાઉન દરમ્યાન ૨૫ જેટલા વેબિનાર કરવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા ૨૩ જેટલા સરટીફીકેટ થી સન્માનીત થયેલા દવે સાહેબ નું રોટરી ક્લબ આદિપુર ના પ્રમુખ ઇચ્છા મંગતાની , સેક્રેટરી સંદીપ શાહ દ્વારા રોટેરિયન મિત્રો ની ઉપસ્થિતિ મા સન્માન થવા પામ્યું હતું
નવા વર્ષ માટે આગામી સમય મા ક્લબ દ્વારા કરવામાં આવનારા સેવાકીય પ્રોજેકટ અંગે ચર્ચા કરી સૌનો આભાર માનવામા આવ્યો હતો

રીપોટર ઇમરાનખાન મોગલ.

Translate »
%d bloggers like this: