રોટરી ના નવા વર્ષ ના પ્રથમ દિવસે રોટરી ક્લબ આદીપુર દ્વારા રોટરીવન ગાંધીધામ ખાતે ૫૦૦ જેટલા છોડ રોપવા સાથે શરુઆત થવા પામી

રોટરી ના નવા વર્ષ ના પ્રથમ દિવસે રોટરી ક્લબ આદીપુર દ્વારા રોટરીવન ગાંધીધામ ખાતે ૫૦૦ જેટલા છોડ રોપવા સાથે શરુઆત થવા પામી

સાથે સાથે ૧ જુલાઇ ડોકટર ડે ની ઉજવણી પ્રસંગે કોરોના વોરિયસ એવા શહેર ના ડોકટરસ ને રોટરી દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા
રોટરી ક્લબ આદીપુર ના નવા વર્ષ ના પ્રમુખ
ઇચ્છા મંગતાની તથા મંત્રી સંદિપ શાહ દ્વારા દિવસ ભર સેવાના વિવિધ કાર્યક્રમ કરી નવી ટીમ સાથે સમગ્ર વર્ષ દરમ્યાન સેવા ના સંકલ્પ સાથે ઉત્સાહ વધારવા મા આવ્યો
આસી ગવર્નર અમિત ગોધા સહીત ક્લબ ના તમામ રોટેરિયન દ્વારા ઉપસ્થિત રહી સેવા કાર્યો ની પ્રેરણા પુરી પાડવામા આવી

રિપોર્ટર ઇમરાનખાન મોગલ.

Translate »
%d bloggers like this: