ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે કાળુભાર નદીમાં 1 વ્યક્તિ તણાયા

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનાં ચોગઠ ગામે કા‌ળુભાર નદિ માંથી વાડી એ જવા માટે ગયેલ રસિકભાઈ ગઢીયા પાણીમાં તણાયા તેવો ને p m માટે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા

Translate »
%d bloggers like this: