બોટાદ જિલ્લામાં થઈ વધુ એક હત્યા બોટાદના પાળીયાદ પાસે રતનપર ચોકડી પાસે હત્યા કરેલ હાલતમાં બોડીના યુવાનની લાશ મળી આવી

બોટાદ જિલ્લામાં થઈ વધુ એક હત્યા બોટાદના પાળીયાદ પાસે રતનપર ચોકડી પાસે હત્યા કરેલ હાલતમાં બોડીના યુવાનની લાશ મળી આવી


બોટાદ જિલ્લાના બોડી ગામના વિપુલભાઈ ચતુરભાઈ ધલવાણીયા નામના 18 વર્ષીય યુવકની પાળીયાદના રતનપર પાસે થી પોતાની ઇકો કાર સાથે મળી આવી લાશ
ગત મોડી રાત્રીના ઘરેથી બોટાદ નોકરીએ જવાનું કહી નીકળેલ યુવકની વહેલી સવારે પાળીયાદ પાસે લાશ મળી આવતા સમગ્ર પંથકમાં જાગી ચકસાર જ્યારે હત્યા નું કારણ હજી જાણવા મળેલ નથી માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર ના ઘા જીકાયેલી તેમજ હાથ ભાંગી નાખેલ હાલતમાં લાશ મળી આવી પાળીયાદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી અને બોટાદ પોલીસ વડા સહિત નો કાફલો તાત્કાલિક પાળીયાદ પોલીસ સ્ટેશન પહોંચી જઇ અને આરોપીઓ ને ઝડપી પાડવા આગળની તપાસ હાથ ધરી

Translate »
%d bloggers like this: