બ્રેકિંગ પાલીતાણા પોલીસે દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પી.આઈ આર.પી.ચુડાસમા સાથે સીધી વાત

બ્રેકિંગ

પાલીતાણા પોલીસે દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો

પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પી.આઈ આર.પી.ચુડાસમા સાથે સીધી વાત


પોસ્કો 363,366 કેસની તપાસના કામે થી ભાવનગર થી પરત આવતા ઘોડીઢાળ નજીક હરિયાણા પાર્સિંગ ટ્રક જેમાં ઘાસ ભરેલુ હતું આથી ટાઉન પીઆઇ ઈન્ચાર્જ આર.પી.ચુડાસમા ને શંકા જતા તેઓએ

આ ટ્રકને ટાઉન વિસ્તાર મોખડકા નજીક પિસો કરીને નંદની હોટેલ સામે ટ્રકને રોકાવીને ટ્રક તેમજ ટ્રકના ડ્રાઇવર ને પૂછપરછ કરતા વધુ શંકા જતા પોલીસ સ્ટેશને લયાવેલ જેમાં ઘાસની નીચે વિદેશી દારૂ ની પેટીઓ જોવા મળેલ 250 થી300 પેટી દારૂ હોવાનું અનુમાન

પાલીતાણા ટાઉન પોલીસ ઈન્ચાર્જ પી આઈ આર.પી.ચુડાસમા અને તેમના સ્ટાફને મોટી સફળતા મળી

Translate »
%d bloggers like this: