વલ્લભીપુર તાલુકાના મોણપર ગામે મોડી રાત્રે12 વાગ્યા આસપાસ એક યુવાન ની હત્યા

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મોણપર ગામે મોડી રાત્રે 12 વાગ્યા આસપાસ મારામારી સર્જાય બે સગા ભાઈઓ પર કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો જેમાં એક યુવક ની હત્યા કરવામાં આવી જ્યારે એક યુવાન સારવારમાં વલ્લભીપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા મરનાર યુવક નું નામ પ્રાથમિક તપાસમાં વજુભાઇ લખમણભાઈ અલગોતર ઊં. વ.35 જાણવામાં આવેલ

Translate »
%d bloggers like this: