*જુની અદાવતે યુવાન નું ઢીમ ઢાળી દેવામાં આવ્યું*
big બ્રેકીંગ
*જુની અદાવતે યુવાન નું ઢીમ ઢાળી દેવામાં આવ્યું*
*ભાવનગર શહેરના બોરતળાવ ધોબી સોસાયટીમાં રહેતો અને ધોબીકામ કરતો અબ્દુલ વહાબ ફકીર મહંમદ ૩૪ ચાવડીગેટ થી એસ.ટી.તરફ આવી રહ્યો હતો તે વેળા અજાણ્યા શખ્સોએ તમંચા જેવા હથિયારમાથી ફાયરિંગ કરી નાસી છુટ્યા હતાં ઈજાગ્રત યુવાન ને સારવાર અર્થે સર.ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જયાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો ઘટના સ્થળે તથા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા Dysp સહિત નો પોલીસ કાફલો હોસ્પિટલમાં દોડી ગયો*….🖋