હાર્દિક ચૌહાણ ના જન્મદિનની શુભેચ્છા

અખિલભારતીય યુવા કોલી/કોરી સમાજ રજી, (ન્યૂ દિલ્હી) સંગઠન ના ગુજરાત પ્રદેશ સચિવ અને મીડિયા સાથે સંકળાયેલ પરેશ ચૌહાણ ના નાના ભાઈ પ્રકાશ ચૌહાણ ના વ્હાલા પુત્ર હાર્દિક નો આજે જન્મદિવસ છે મમ્મી કિરણબેન તથા પપ્પા, દાદા-દાદી તથા સમગ્ર ચૌહાણ પરિવાર સાથે મળી પોતાના જન્મદિનની ઉજવણી કરશે. હાર્દિક ને જન્મદિનની શુભેચ્છા પાઠવવા કોલ કરો. મો, 7874465704

Translate »
%d bloggers like this: