સુરતના રાંદેર વિસ્તાર ની ઘટના આવી સામે… રાંદેર રામનગર વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો….

સુરતના રાંદેર વિસ્તાર ની ઘટના આવી સામે…

રાંદેર રામનગર વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો….

કેટલાક લોકો દ્વારા તિષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો..

ઇર્જા પામેલા રાજા નામના યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

Translate »
%d bloggers like this: