રાજુલા પાસે વાવેરા રોડ પર ગંભીર અકસ્માત સામ સામે મોટરસાયકલ અથડાતા ગંભીર અકસ્માત રાજુલા ની એમ્બ્યુલન્સ 108 માં તાત્કાલિક લાવવામાં આવિયા 2 ના ઘટના સ્થળે જ મોત

રાજુલા પાસે વાવેરા રોડ પર ગંભીર અકસ્માત

સામ સામે મોટરસાયકલ અથડાતા ગંભીર અકસ્માત

રાજુલા ની એમ્બ્યુલન્સ 108 માં તાત્કાલિક લાવવામાં આવિયા

2 ના ઘટના સ્થળે જ મોત

અકસ્માત થતા વાવેરા રોડ ઉપર ટ્રાફિક જામ

ઇજા પામેલ
કૈલાસબેન કાનાભાઈ 18 દેવકા ગામ
સોહિલ મહંમદ બેલીમ 22 રાજુલા

બંને ભાવનગર સારવાર માટે લાવવામાં આવિયા

મરનાર… કાળું કાના સોલનકી 22 દેવકા
સંજય ગોવિંદ મકવાણા 23 રાજુલા દુલભનગર

ચાંદલિયા ડુંગર પાસે અકસ્માત

ડેડ બોડી લાવવામાં માટે યોગેશ ભાઈ કાનાબાર ની એમ્બ્યુલન્સ મોકલી રાજુલા લાવવામાં આવેલ

હોસ્પિટલ માં સમાચાર મલતા લોકો ના ટોળે ટોળા એકત્રિત

રાજુલા ના ધારાસભ્ય ને સમાચાર મલતા ઘટના સ્થળે દોડી આવિયા

Translate »
%d bloggers like this: